gu_tn/luk/22/27.md

2.1 KiB

For

તે કલમ 26 માંના ઈસુના આદેશોને 27 મી આખી કલમ સાથે જોડે છે. તેનો અર્થ એ છે કે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિએ સેવા કરવી જોઈએ કારણ કે ઈસુ સેવક છે.

For who is greater ... the one who serves?

માટે કોણ વધુ મહત્વપૂર્ણ છે ... સેવા કરે છે? ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કોણ ખરેખર મહાન છે એ પ્રેરિતોને સમજાવવા શરૂ કરવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ઇચ્છું છું કે તમે કોણ મોટું છે એ વિશે વિચારો ... સેવા કરે છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the one who reclines at table

એક કે જે જમે છે

Is it not the one who reclines at table?

ઈસુ શિષ્યોને શીખવવા માટે બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અલબત્ત જે મેજ પર બેસે છે તે ચાકર કરતાં વધુ મહત્વપૂર્ણ છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Yet I am among you as one who serves

પરંતુ હું ચાકર બનવા માટે તમારી સાથે છું અથવા ""પણ ચાકર કેવું વર્તન કરે છે તે બતાવવા માટે હું તમારી સાથે છું."" અહીં ""હજુ સુધી"" શબ્દ છે કેમ કે ઈસુ કોના જેવા હશે તે માટે લોકો જે અપેક્ષા રાખતા હતા અને તેઓ ખરેખર જેવા હતા તે બંને વચ્ચે વિરોધાભાસ છે.