gu_tn/luk/22/24.md

566 B

Then there arose also a quarrel among them

પછી પ્રેરિતોએ એકબીજા સાથે દલીલ કરવાનું શરૂ કર્યું

was considered to be greatest

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સૌથી મહત્વપૂર્ણ હતો"" અથવા ""લોકો માનશે કે સૌથી મહત્વપૂર્ણ હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)