gu_tn/luk/22/22.md

1.5 KiB

For the Son of Man indeed goes

માટે, ખરેખર, મનુષ્ય પુત્ર જશે અથવા ""માટે મનુષ્ય પુત્ર મૃત્યુ પામશે

the Son of Man indeed goes

ઈસુ ત્રીજા વચનમાં પોતાના વિશે બોલી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, મનુષ્ય પુત્ર, ખરેખર જાઉં છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

as it has been determined

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ ઈશ્વરે નક્કી કર્યું છે તે પ્રમાણે"" અથવા ""જેમ ઈશ્વરે યોજના કરી છે તે પ્રમાણે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

But woe to that man through whom he is betrayed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ મનુષ્ય પુત્રને દગો દેનાર માણસને અફસોસ"" અથવા ""પરંતુ મનુષ્ય પુત્રને દગો દેનાર માણસ માટે તે કેટલું ભયંકર હશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)