gu_tn/luk/22/20.md

1.3 KiB

This cup

પ્યાલો"" શબ્દ પ્યાલામાંના દ્રાક્ષારસનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ પ્યાલોમાંનો રસ"" અથવા “દ્રાક્ષારસનો આ પ્યાલો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the new covenant in my blood

જ્યારે તેમનું રક્ત વહેશે ત્યારથી જ આ નવો કરાર અમલમાં આવશે. વૈકલ્પિક અનુવાદ: ""નવો કરાર જે મારા રક્ત દ્વારા માન્ય થશે

which is poured out for you

ઈસુએ તેમના રક્ત વહેવડાવવામાં આવશે તેનો ઉલ્લેખ કરીને તેમના મૃત્યુની વાત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે તમારા માટે મૃત્યુમાં રેડવામાં આવે છે"" અથવા ""એ તમારા માટે જ્યારે હું મરણ પામીશ ત્યારે મારા ઘામાંથી નીકળી આવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)