gu_tn/luk/22/19.md

1.5 KiB

bread

આ રોટલીમાં ખમીર નથી, તેથી તે ચપટી હતી.

he broke it

તેમણે તે તોડી અથવા ""તેમણે તે ભાંગી."" તેમણે કદાચ તેને ઘણા બધા ટુકડામાં વહેંચી દીધી અથવા તેમણે તેને બે ટુકડામાં વહેંચી અને તે પ્રેરિતોને તેઓ વચ્ચે વહેંચવા આપી હોય. જો શક્ય હોય તો, બંને પરિસ્થિતિઓને લાગુ પડતી હોય એવી અભિવ્યક્તિનો ઉપયોગ કરો.

This is my body

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""આ રોટલી મારું શરીર છે"" અને 2) ""આ રોટલી મારા શરીરને રજૂ કરે છે.

my body which is given for you

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મારું શરીર, જે હું તમારા માટે આપીશ"" અથવા ""મારું શરીર, જે હું તમારા માટે બલિદાન આપીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Do this

આ રોટલી ખાઓ

in remembrance of me

મને યાદ કરવા માટે