gu_tn/luk/22/17.md

892 B

he took a cup

દ્રાક્ષારસનો એક પ્યાલો ઉપાડ્યો

when he had given thanks

જ્યારે તેમણે ઈશ્વરનો આભાર માન્યો

he said

તેમણે તેમના પ્રેરિતોને કહ્યું

divide it among yourselves

તેઓએ જાતે પ્યાલાને જ નહિ, પરંતુ પ્યાલાની સામગ્રીને વહેંચવાની હતી. વૈકલ્પિક અનુવાદ: ""પ્યાલામાનો દ્રાક્ષારસ તમારી મધ્યે વહેંચો"" અથવા ""તમારામાંનો દરેક પ્યાલામાંથી કેટલોક દ્રાક્ષારસ પીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)