gu_tn/luk/22/16.md

1.1 KiB

For I say to you

ઈસુ આ શબ્દસમૂહનો ઉપયોગ આગળ જે તેઓ કહેશે તેના મહત્વ પર ભાર મૂકવા કરે છે.

until when it is fulfilled

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જ્યાં સુધી પાસ્ખાપર્વનો હેતુ પૂર્ણ ન થાય ત્યાં સુધી. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં સુધી ઈશ્વર પરિપૂર્ણ ન કરે ત્યાં સુધી"" અથવા ""જ્યાં સુધી ઈશ્વર પાસ્ખાપર્વનો હેતુ પૂર્ણ ન કરે ત્યાં સુધી"" અથવા 2) ""જ્યાં સુધી આપણે અંતિમ પાસ્ખાપર્વ ઉજવીએ નહિ ત્યાં સુધી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)