# I have greatly desired
હું ખૂબ ઇચ્છતો હતો
# before I suffer
ઈસુ આગળ તેમના મૃત્યુનો ઉલ્લેખ કરી રહ્યા છે. અહીં ""સહેવું"" શબ્દનો અર્થ અસામાન્ય રીતે મુશ્કેલ અથવા પીડાદાયક અનુભવમાંથી પસાર થવું થાય છે.