gu_tn/luk/22/11.md

1.3 KiB

The Teacher says to you, ""Where is the guest room, where I will eat the Passover with my disciples?

મહેમાન ખંડ ક્યાં છે"" સાથે આ અવતરણ શરૂ થાય છે, જે શિક્ષક ઇસુ, તે ઘરના માલિકને શું કહેવા માગે છે તેનું પ્રત્યક્ષ અવતરણ છે. તેને પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અમારા ઉપદેશક પૂછે છે કે મહેમાન ખંડ ક્યાં છે જ્યાં તેઓ તેમના શિષ્યો સાથે પાસ્ખા ખાશે."" અથવા ""અમારા ઉપદેશક કહે છે અમને મહેમાન ખંડ બતાવો જ્યાં તેઓ અમારી સાથે અને તેમના બાકીના શિષ્યો સાથે પાસ્ખા ખાશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)

The Teacher

આ ઈસુનો ઉલ્લેખ કરે છે.

I will eat the Passover

પાસ્ખાનું ભોજન ખાવું