gu_tn/luk/22/08.md

747 B

prepare

આ એક સામાન્ય શબ્દ છે જેનો અર્થ છે ""તૈયાર કરો."" જરૂરી નહોતું કે ઈસુ પિતર અને યોહાનને સઘળી રસોઈ કરવાનું કહી રહ્યા ન હતા.

so that we may eat it

જ્યારે ઈસુએ કહ્યું ""અમે"" ત્યારે તેમણે પિતર અને યોહાનનો સમાવેશ કર્યો હતો. પિતર અને યોહાન તે શિષ્યોના જૂથનો ભાગ હશે જે ભોજન ખાવાના હશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)