gu_tn/luk/22/07.md

1.5 KiB

General Information:

ઈસુએ પિતર અને યોહાનને પાસ્ખાના ભોજનની તૈયારી કરવા માટે મોકલ્યા. કલમ 7 ઘટના વિશે પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

the day of unleavened bread

બેખમીર રોટલીનો દિવસ. આ દિવસ હતો જ્યારે યહૂદીઓ ખમીરથી બનેલી સર્વ રોટલીને તેમના ઘરની બહાર કાઢી દેતા હતા. ત્યારબાદ તેઓ સાત દિવસ સુધી બેખમીર રોટલીનું પર્વ ઉજવતા હતા.

it was necessary to sacrifice the Passover lamb

દરેક કુટુંબ અથવા લોકોના જૂથ એક હલવાનને મારી અને તેને એક સાથે ભોજન કરતાં, ઘણા હલવાનોની હત્યા કરવામાં આવતી હતી. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોએ તેમના પાસ્ખાના ભોજન માટે એક હલવાનને મારી નાખવું પડતું હતું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])