gu_tn/luk/22/06.md

579 B

he agreed

તે સંમત થયો

began seeking an opportunity to deliver him to them away from the crowd

આ એક ચાલુ ક્રિયા છે જે વાર્તાનો આ ભાગ સમાપ્ત થયા પછી પણ ચાલુ રહે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-endofstory)

to betray him

તેમને લઈ લો

away from the crowd

ખાનગી રીતે અથવા ""જ્યારે તેમની આસપાસ કોઈ ટોળું ન હોય ત્યારે