gu_tn/luk/22/02.md

965 B

how they might put him to death

યાજકો અને શાસ્ત્રીઓની પોતાની પાસે ઈસુને મારી નાખવાનો અધિકાર ન હતો, પરંતુ તેઓને આશા હતી કે બીજા લોકો તેમને મારી નાખશે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ કેવી રીતે ઈસુને મોતને ઘાટ ઉતારી શકે છે"" અથવા ""તેઓ કેવી રીતે કોઈને ઈસુને મારી નાખવાનું કારણ બનાવી શકે છે"".

they were afraid of the people

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""લોકો શું કરી શકે તેનાથી ડર્યા"" અથવા 2) ""લોકો ઈસુને રાજા બનાવશે તેથી ડર્યા.