gu_tn/luk/22/01.md

1.1 KiB

General Information:

યહૂદા ઈસુને દગો આપવા સંમત થાય છે. આ કલમો આ ઘટના વિશે પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Now

આ શબ્દનો ઉપયોગ અહીં એક નવી ઘટનાને રજૂ કરવા માટે કરવામાં આવ્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

the Festival of Unleavened Bread

તે પર્વને આ નામથી ઓળખવામાં આવતો હતો કારણ કે આ પર્વ દરમિયાન યહૂદીઓ ખમીરથી બનેલી રોટલી ખાતા નહોતા. વૈકલ્પિક અનુવાદ: ""પર્વ જ્યારે તેઓ બેખમીર રોટલી ખાતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

was approaching

શરૂ થવાની તૈયારી જ હતી