gu_tn/luk/21/36.md

1.4 KiB

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને શિક્ષણ આપવાનું પૂર્ણ કરે છે.

be alert

મારા આવવા માટે તૈયાર રહો

you may be strong enough to escape all these things

શક્ય અર્થો આ પ્રમાણે છે1) ""આ બાબતોને સહન કરવા માટે પૂરતા પ્રબળ"" અથવા 2) ""આ વસ્તુઓને ટાળવા માટે સક્ષમ.

all these things that are about to take place

આ વસ્તુઓ જે બનશે. ઈસુએ તેઓને હમણાં જ ભયંકર બિનાઓ વિશે કહ્યું છે, જેમ કે સતાવણી, યુદ્ધ અને ગુલામી.

to stand before the Son of Man

માણસનો દીકરા સમક્ષ આત્મવિશ્વાસ સાથે ઊભા રહેવું. તે કદાચ જ્યારે મનુષ્ય પુત્ર દરેકનો ન્યાય કરશે તેનો ઉલ્લેખ કરે છે. જે વ્યક્તિ તૈયાર નથી તે મનુષ્ય પુત્રથી ડરશે અને આત્મવિશ્વાસ સાથે ઉભો રહી શકશે નહિ.