gu_tn/luk/21/35.md

673 B

it will come upon everyone

તે દરેકને અસર કરશે અથવા ""તે દિવસની ઘટનાઓ દરેકને અસર કરશે

on the face of the whole earth

પૃથ્વીની સપાટી વિશે એવું બોલવામાં આવ્યું છે જાણે કે તે વ્યક્તિના ચહેરાનો બાહ્ય ભાગ હોય. વૈકલ્પિક અનુવાદ: ""સમગ્ર પૃથ્વીની સપાટી પર"" અથવા ""સમગ્ર પૃથ્વી પર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)