gu_tn/luk/21/34.md

2.4 KiB

so that your hearts are not burdened

અહીં ""હૃદય"" એ વ્યક્તિના મન અને વિચારોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી તમે ભરાઈ ન જાઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

so that ... are not burdened

ઈસુ અહીં નીચેના પાપોની વાત એવી રીતે કરે છે જાણે તેઓ કોઈ શારીરિક વજન હોય જેને કોઈ વ્યક્તિએ વહન કરવાનું હતું. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the effects of drinking

ખૂબ વધુ દારૂ પીવો તે તમને શું કરશે અથવા ""નશો

the worries of life

આ જીવન વિશે ખૂબ ચિંતા કરવી

that day will close on you suddenly

જેમ પ્રાણી તેની અપેક્ષા ન રાખતું હોય ત્યારે તેના પર છટકું બંધ થાય, તેમ જ્યારે લોકો તે દિવસની અપેક્ષા રાખતા નહિ હોય ત્યારે થશે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ અચાનક પ્રાણી પર ફાંસો બંધ થઈ જાય છે, તેમ તમે તે દિવસની અપેક્ષા રાખતા નહિ હોય ત્યારે બનશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

that day will close on you suddenly

તે દિવસનું આવવું એ જેઓ તૈયાર નથી અને તેની રાહ જોઈ રહ્યા નથી તેઓ માટે અચાનક અને અણધાર્યો હશે. વૈકલ્પિક અનુવાદ: ""જીવન. જો તમે સાવધ ન રહો, તો તે દિવસ અચાનક તમારા પર આવી પડશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

that day

આ તે દિવસનો ઉલ્લેખ કરે છે જ્યારે મસીહા પાછા આવશે. વૈકલ્પિક અનુવાદ: ""મનુષ્ય પુત્ર આવશે તે દિવસ