gu_tn/luk/21/26.md

904 B

the things which are coming upon the world

બાબતો જે જગતમાં બનશે અથવા ""બાબતો જે જગત સાથે બનશે

the powers of the heavens will be shaken

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) કે ઈશ્વર સૂર્ય ચંદ્ર અને તારાઓને હલાવશે જેથી તેઓ તેમની સામાન્ય રીત પ્રમાણે આગળ વધે નહિ અથવા 2) ઈશ્વર આકાશમાંના શક્તિશાળી આત્માઓને મુશ્કેલી પહોંચાડશે. પ્રથમની ભલામણ કરવામાં આવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)