gu_tn/luk/21/23.md

858 B

to those who are nursing

માતાઓ જે તેમના બાળકોને ધવડાવતી હોય

there will be great distress upon the land

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) દેશના લોકો દુ:ખી થશે અથવા 2) દેશમાં શારીરિક આપત્તિઓ આવશે.

wrath to this people

ત્યાં તે સમયે લોકોને માટે કોપ હશે. ઈશ્વર આ કોપ લાવશે. વૈકલ્પિક અનુવાદ: ""આ લોકો ઈશ્વરના કોપનો અનુભવ કરશે"" અથવા ""ઈશ્વર ખૂબ ગુસ્સે થશે અને આ લોકોને સજા કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)