gu_tn/luk/21/18.md

1.1 KiB

But not a hair of your head will perish

ઈસુ વ્યક્તિના સૌથી નાના ભાગોમાંના એક ભાગ વિશે બોલે છે. તે ભારપૂર્વક જણાવી રહ્યા છે કે સંપૂર્ણ વ્યક્તિ નાશ પામશે નહિ. ઈસુએ પહેલેથી જ કહ્યું હતું કે તેમાંથી કેટલાકને મોતને ઘાટ ઉતારવામાં આવશે, તેથી કેટલાક તેનો અર્થ એમ સમજ્યા કે તેઓને આત્મિક રીતે નુકસાન પહોંચાડવામાં આવશે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ આ બાબતો ખરેખર તમને નુકસાન પહોંચાડી શકશે નહિ"" અથવા ""તમારા માથાના દરેક વાળ પણ સુરક્ષિત રહેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)