gu_tn/luk/20/43.md

834 B

until I make your enemies a footstool for your feet

મસીહાના શત્રુઓ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે કે જાણે કે તેઓ રાચરચીલું હોય જેના પર તેઓ તેમના પગને મૂકશે. આ આધીનતાની એક છબી હતી. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં સુધી હું તારા શત્રુઓને તારા માટે પાયાસનની જેમ ન બનાવું"" અથવા ""જ્યાં સુધી હું તારા માટે તારા શત્રુઓને જીતી ન લઉં ત્યાં સુધી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)