gu_tn/luk/20/42.md

1.3 KiB

The Lord said to my Lord

આ ગીતશાસ્ત્રના પુસ્તકનું એક અવતરણ છે જે કહે છે ""યહોવાહે મારા પ્રભુને કહ્યું."" પરંતુ યહૂદીઓએ ""યહોવાહ"" કહેવાનું બંધ કરીને તેના બદલે ઘણીવાર ""પ્રભુ"" કહેતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ ઈશ્વરે મારા પ્રભુને કહ્યું"" અથવા ""ઈશ્વરે મારા પ્રભુને કહ્યું

my Lord

દાઉદ ખ્રિસ્તનો ઉલ્લેખ ""મારા પ્રભુ"" તરીકે કરી રહ્યો હતો.

Sit at my right hand

ઈશ્વરના જમણા હાથે” બેસવું એ ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની એક પ્રતિકાત્મક ક્રિયા છે. વૈકલ્પિક અનુવાદ: ""મારી બાજુમાં સન્માનની જગ્યાએ બેસ"" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)