gu_tn/luk/20/41.md

1.6 KiB

General Information:

ઈસુ શાસ્ત્રીઓને એક પ્રશ્ન પૂછે છે.

How do they say ... David's son?

તેઓ શા માટે કહે છે ... પુત્ર? મસીહા કોણ છે તે વિશે શાસ્ત્રીઓ વિચારે માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ચાલો તેમના વિશે એમ કહેતા વિચારીએ ... પુત્ર."" અથવા ""હું તેમના વિશે એમ કહીશ ... પુત્ર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

they say

પ્રબોધકો, ધાર્મિક શાસકો અને સામાન્ય રીતે યહૂદી લોકો જાણતા હતા કે મસીહા દાઉદના પુત્ર હતા. વૈકલ્પિક અનુવાદ: ""દરેક કહે છે"" અથવા ""લોકો કહે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

David's son

દાઉદ રાજાના વંશજ. વંશજના સંદર્ભ માટે અહીં ""પુત્ર"" શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કિસ્સામાં તે એકનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના રાજ્ય પર રાજ કરશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)