gu_tn/luk/20/40.md

1.1 KiB

For they did not dare

તે સ્પષ્ટ નથી કે આ શાસ્ત્રીઓનો કે સદૂકીઓ કે બંનેનો ઉલ્લેખ કરે છે. નિવેદન સામાન્ય રાખવું શ્રેષ્ઠ છે.

they did not dare ask him anything

તેઓ પૂછતા ગભરાતા હતા... પ્રશ્નો અથવા ""તેઓએ પૂછવાનું જોખમ ન લીધું ... પ્રશ્નો."" તેઓ સમજી ગયા કે તેઓ ઈસુ જેટલું જાણતા નથી, પરંતુ તેઓ તે કહેવા માંગતા ન હતા. આ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ તેમને વધુ મુશ્કેલ પ્રશ્નો ન પૂછ્યા કારણ કે તેઓને ડર હતો કે તેમના જ્ઞાની જવાબો તેમને ફરીથી મૂર્ખ બતાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)