gu_tn/luk/20/38.md

1.9 KiB

Now

આ શબ્દ અહીં મુખ્ય શિક્ષણમાં વિરામ ચિહ્નિત કરવા માટે વપરાયો છે. અહીં ઈસુ સમજાવે છે કે આ વાર્તા કેવી રીતે સાબિત કરે છે કે લોકો મૃત્યુમાંથી ઊઠે છે.

he is not the God of the dead, but of the living

આ બે વાક્યો સમાન અર્થ ધરાવે છે પણ ભારપૂર્વક જણાવવા માટે બે વાર કહેવાયું છે. કેટલીક ભાષાઓમાં ભાર દર્શાવવાની વિવિધ રીતો હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ એ ફક્ત જીવંત લોકોના ઈશ્વર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

but of the living

પરંતુ જીવંત લોકોનો ઈશ્વર. આ લોકો શારીરિક રીતે મૃત્યુ પામ્યા હોવાથી, તેઓ હજુ પણ આત્મિક રીતે જીવંત હોવા જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ એવા લોકો જેમના શરીર મૃત્યુ પામ્યા છે તેમ છતાં જેમના આત્માઓ જીવંત છે, તેમના ઈશ્વર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

because all live to him

કેમ કે ઈશ્વરની દ્રષ્ટિમાં તે સઘળાં હજુ જીવંત છે અથવા ""કેમ કે તેમના આત્માઓ ઈશ્વરની હાજરીમાં જીવંત છે