gu_tn/luk/20/37.md

1.8 KiB

Connecting Statement:

ઈસુ સદૂકીઓને જવાબ આપવાનું પૂર્ણ કરે છે.

But that the dead are raised, even Moses showed

પણ"" શબ્દ અહીં છે કારણ કે સદ્દૂકીઓને આશ્ચર્ય થયું ન હતું કે કેટલાક શાસ્ત્રો કહે છે કે મૃત્યુ પામેલા લોકો જીવતા થયા છે, પરંતુ તેઓએ અપેક્ષા રાખી ન હતી કે મૂસાએ એવું કંઇક લખ્યું હશે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ મૂસાએ પણ બતાવ્યું છે કે મૃત લોકો મૃત્યુમાંથી ઉઠ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the dead are raised

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર મૃત્યુ પામેલાઓને ફરી જીવંત બનાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

at the bush

શાસ્ત્રના તે ભાગમાં જ્યાં તેઓએ બળતા ઝાડવા વિશે લખ્યું અથવા ""શાસ્ત્રમાં બળતા ઝાડવા વિશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

where he calls the Lord

જ્યાં મૂસાએ પ્રભુને પોકાર્યા

the God of Abraham, and the God of Isaac, and the God of Jaco

ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વર. તેઓ બધાએ એક જ ઈશ્વરની ભક્તિ કરી.