gu_tn/luk/20/35.md

1.7 KiB

those who are regarded as worthy to obtain that age

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે યુગમાંના લોકો કે જેઓને ઈશ્વર યોગ્ય ગણશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

of the resurrection which is from the dead

મૃત્યુમાંથી ઉઠાડવામાં આવ્યા અથવા ""મૃત્યુમાંથી ઉઠવું

from the dead

મૃત્યુ પામેલા સર્વ લોકો મધ્યેથી. આ અભિવ્યક્તિ અધોલોકમાંના સર્વ મૃત લોકોનું એકસાથે વર્ણન કરે છે. તેમની મધ્યેથી પુનરુત્થાન પ્રાપ્ત કરવું એટલે ફરીથી સજીવન થવું.

will neither marry nor be given in marriage

તે સંસ્કૃતિમાં, તેઓ પુરુષો સ્ત્રીઓ સાથે લગ્ન કરી રહ્યા છે એમ બોલતા અને લગ્નમાં સ્ત્રીઓઓને તેમના પતિને આપવામાં આવતી. આ સક્રિય સ્વરૂપમાં પણ દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લગ્ન કરશે નહિ"" અથવા ""લગ્ન નહિ કરે."" આ પુનરુત્થાન પછીની વાત છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])