gu_tn/luk/20/34.md

1.0 KiB

Connecting Statement:

ઈસુએ સદૂકીઓને જવાબ આપવાની શરૂઆત કરી.

The sons of this age

આ જગતના લોકો અથવા ""આ સમયના લોકો."" આ સ્વર્ગમાંના લોકો અથવા પુનરુત્થાન પછી જીવતા લોકોની સાથે વિરોધાભાસી છે.

marry and are given in marriage

તે સંસ્કૃતિમાં તેઓ પુરુષો સ્ત્રીઓ સાથે લગ્ન કરી રહ્યા છે અને લગ્નમાં સ્ત્રીઓઓને તેમના પતિને આપવામાં આવતી હતી એમ બોલતા હતા. આ સક્રિય સ્વરૂપમાં પણ દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લગ્ન કરો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])