gu_tn/luk/20/29.md

1.2 KiB

General Information:

સદૂકીઓએ ઈસુને 29-22 કલમોમાં એક ટૂંકી વાર્તા કહે છે. આ એક વાર્તા છે જેને તેઓએ ઉદાહરણ તરીકે બનાવે છે. 33 કલમમાં, તેઓ ઈસુને તેઓને કહેલી વાર્તા વિશે પ્રશ્ન પૂછે છે.

Connecting Statement:

સદૂકીઓએ ઈસુને તેમનો પ્રશ્ન પૂછવાનું પૂર્ણ કર્યું.

there were seven brothers

આ બન્યું હોઈ શકે, પરંતુ તે કદાચ એક વાર્તા હોઈ શકે જેને તેઓએ ઈસુનું પરીક્ષણ કરવા માટે બનાવી હોય.

the first

પ્રથમ ભાઈ અથવા ""સૌથી મોટો"" (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)

died childless

કોઈ સંતાન વિના મૃત્યુ પામ્યો અથવા ""મૃત્યુ પામ્યો, પરંતુ કોઈ સંતાન ન હતું