gu_tn/luk/20/27.md

937 B

General Information:

અમને ખબર નથી કે એ આ ક્યાં બને છે, જો કે તે કદાચ ભક્તિસ્થાનના આંગણામાં બન્યું હોઈ શકે. ઈસુ કેટલાક સદૂકીઓ સાથે વાત કરી રહ્યા છે.

the ones who say that there is no resurrection

આ શબ્દસમૂહ સદૂકીઓને યહૂદીઓના જૂથ તરીકે ઓળખાવે છે જેઓ કહે છે કે કોઈપણ વ્યક્તિ મૃત્યુમાંથી ઉઠશે નહિ. તેનો અર્થ એ નથી કે કેટલાક સદૂકીઓ માનતા હતા કે પુનરુત્થાન છે અને કેટલાક માનતા નહોતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-distinguish)