gu_tn/luk/20/24.md

642 B

a denarius

આ એક રોમન ચાંદીનો સિક્કો છે જે એક દિવસની મજૂરી જેટલો છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-bmoney)

Whose image and inscription does it have?

ઈસુએ તે લોકો જેઓ તેમને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓને જવાબ આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

image and inscription

ચિત્ર અને નામ