gu_tn/luk/20/22.md

1.2 KiB

Is it lawful ... or not?

તેઓને આશા હતી કે ઈસુ ""હા"" અથવા ""ના"" કહેશે. જો તેઓ ""હા"" કહે, તો યહૂદી લોકો તેમને વિદેશી સરકારને કર ચૂકવવાનું કહેવા માટે તેમના પર ગુસ્સે થશે. જો તેઓ ""ના"" કહે, તો પછી ધાર્મિક આગેવાનો રોમનોને કહી શકશે કે ઈસુ લોકોને રોમન નિયમો તોડવાનું શીખવતા હતા.

Is it lawful

તેઓ ઈશ્વરના નિયમ વિશે પૂછી રહ્યા હતા, કૈસરના કાયદા વિશે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""શું આપણો કાયદો મંજૂરી આપે છે

Caesar

કારણ કે કૈસર રોમન સરકારનો શાસક હતો, તેથી તેઓ કૈસરના નામથી રોમન સરકારનો ઉલ્લેખ કરી શકતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)