gu_tn/luk/20/21.md

1.6 KiB

Connecting Statement:

વાર્તાના આ ભાગમાં આગામી ઘટનાની આ શરૂઆત છે. ઈસુને ભક્તિસ્થાનમાં મુખ્ય યાજકોઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી તેનો કેટલોક સમય વીતી ગયો. હવે જાસૂસો ઈસુની પૂછપરછ કરે છે.

they asked him

જાસૂસોએ ઈસુને પૂછ્યું

Teacher, we know ... you teach the way of God in truth

જાસૂસો ઈસુને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ ઈસુ વિશેની આ વાતો પર વિશ્વાસ કરતાં ન હતા.

we know

અમે ફક્ત જાસૂસોનો જ ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

do not show partiality

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""મહત્વપૂર્ણ લોકોને તે નાપસંદ હોય તો પણ તમે સત્ય કહો છો"" અથવા 2) ""તમે એક વ્યક્તિ ઉપર બીજાની તરફેણ કરતાં નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

but you teach the truth about the way of God

જાસૂસો જે કહી રહ્યા હતા તેનો આ એક ભાગ છે જે તેઓ ઈસુ વિશે જાણતા હતા.