gu_tn/luk/20/20.md

985 B

they sent out spies

શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકોએ ઈસુ પર નજર રાખવા માટે જાસૂસો મોકલ્યા

so that they might find fault with his speech

કારણ કે તેઓ ઈસુ પર કંઈક ખરાબ કહેવાનો આરોપ મૂકવા માગતા હતા

to the rule and to the authority of the governor

નિયમ અને ""અધિકાર"" એ કહેવાની બે રીતો છે કે તેઓ ઇચ્છે કે રાજ્યપાલ ઈસુનો ન્યાય કરે. તેને અનુવાદ એક અથવા બંને અભિવ્યક્તિઓ સાથે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી રાજ્યપાલ ઈસુને શિક્ષા કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)