gu_tn/luk/20/19.md

1.0 KiB

sought to lay hands on him

આ કલમમાં, કોઈ ""પર હાથ નાખવો"" એટલે તે વ્યક્તિની ધરપકડ કરવી. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુને ધરપકડ કરવાનો માર્ગ શોધ્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

in that very hour

તરત જ

they were afraid of the people

આ જ કારણ છે કે તેઓએ તરત જ ઈસુની ધરપકડ કરી નહિ. લોકો ઈસુનો આદર કરતાં હતા, અને ધાર્મિક આગેવાનો ડરતા હતા કે જો તેઓ તેમની ધરપકડ કરશે તો લોકો શું કરશે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ તેમની ધરપકડ કરી નહિ કારણ કે તેઓ લોકોથી ડરતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)