gu_tn/luk/20/18.md

1.2 KiB

Every one who falls ... broken to pieces

આ બીજુ રૂપક એવા લોકોની વાત કરે છે જેઓ મસીહાને નકારે છે જાણે કે તેઓ કોઈ પથ્થર ઉપર પડ્યા હોય અને ઘાયલ થયા હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

will be broken to pieces

આ પથ્થર પર પડવાનું પરિણામ છે. તેને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તોડીને ટુકડા કરી દેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

But on whomever it falls

પણ જેના પર તે પથ્થર પડે છે. આ ત્રીજુ રૂપક મસીહા, જેઓ તેમનો નકારે છે, તેઓના ન્યાય કરવા વિશે એવી રીતે જણાવે છે જાણે તેઓ કોઈ મોટો પથ્થર હોય જે તેમને કચડી નાખનાર હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)