gu_tn/luk/20/17.md

2.5 KiB

Connecting Statement:

ઈસુ ટોળાને શીખવવાનું ચાલુ રાખે છે.

But Jesus looked at them

પરંતુ ઈસુએ તેમની સામે જોયું અથવા ""પણ તેમણે સીધુ તેઓ તરફ જોયું. ""તેઓ જે કહી રહ્યા હતા તે સમજવા તેઓને જવાબદાર ગણવા તેમણ આ કર્યું.

What then is this that is written: 'The stone ... the cornerstone'?

ઈસુ ટોળાને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જે લખ્યું છે તે સમજવા માટે સમર્થ હોવા જોઈએ: 'પથ્થર ... પાયાનો પથ્થર.'"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

this that is written

આ શાસ્ત્ર

The stone that the builders rejected has become the cornerstone

ગીતશાસ્ત્રના પુસ્તકની પ્રબોધવાણીમાંથી આ ત્રણ રૂપકોમાંનું પ્રથમ રૂપક છે. તે મસીહાનો એવી રીતે ઉલ્લેખ કરે છે જાણે તેઓ એક પથ્થર હોય જેને બાંધનારાઓએ ઉપયોગ ન કરવા પસંદ કર્યો હોય, પરંતુ તેને ઈશ્વરે સૌથી મહત્વપૂર્ણ પથ્થર બનાવ્યો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

The stone that the builders rejected

બાંધનારાઓએ જણાવ્યું હતું કે પથ્થર ઇમારત માટે વાપરવો એટલો સારો નથી. તે દિવસોમાં લોકો ઘરો અને અન્ય ઇમારતોની દિવાલો બાંધવા માટે પથ્થરોનો ઉપયોગ કરતાં હતા.

the builders

આ એવા ધાર્મિક શાસકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુને મસીહા તરીકે નકારી રહ્યા છે.

the cornerstone

ઇમારતનો મુખ્ય પથ્થર અથવા ""ઇમારતનો સૌથી મહત્વપૂર્ણ પથ્થર