gu_tn/luk/20/13.md

477 B

What should I do?

આ પ્રશ્ન ભારપૂર્વક જણાવે છે કે દ્રાક્ષાવાડીના માલિકે તે શું કરવા જઈ રહ્યો છે તે વિશે કાળજીપૂર્વક વિચાર્યું. વૈકલ્પિક અનુવાદ: ""હું શું કરીશ તે આ રહ્યું:"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)