gu_tn/luk/20/12.md

707 B

a third

ત્રીજો ચાકર પણ અથવા ""હજુ બીજો ચાકર."" ""હજુ"" શબ્દ એ હકીકત તરફ ઇશારો કરે છે કે જમીનના માલિકે બીજા ચાકરને મોકલવો જોઈતો ન હતો, પરંતુ તે તેનાથી આગળ ગયો અને ત્રીજા ચાકરને મોકલ્યો. (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)

wounded that one

તે ચાકરને ઘાયલ કર્યો

threw him out

તેને દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધો