gu_tn/luk/20/09.md

1.0 KiB

General Information:

ઈસુ ભક્તિસ્થાનમાં લોકોને એક દ્રષ્ટાંત કહેવાની શરૂઆત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

rented it out to vine growers

કેટલાક ખેડૂતોને ચુકવણીના બદલામાં તેનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપી અથવા ""અમુક ખેડૂતોને તેનો ઉપયોગ કરવા અને પછીથી ચુકવણી કરવા મંજૂરી આપી."" ચુકવણી નાણાંના રૂપમાં અથવા લણણીના ભાગમાં હોઈ શકે છે.

vine growers

આ એવા લોકો છે કે જેઓ દ્રાક્ષનો વેલો કરે છે અને દ્રાક્ષ ઉગાડે છે. વૈકલ્પિક અનુવાદ: ""દ્રાક્ષના ખેડુતો