gu_tn/luk/18/35.md

1.2 KiB

General Information:

ઈસુ યરીખોની તરફ જતાં હતા ત્યારે એક અંધ માણસને સાજો કરે છે. આ કલમો વાર્તાની ગોઠવણી વિશે પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Now it happened that

વાર્તાના નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરવા માટે આ શબ્દસમૂહનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

a certain blind man was sitting

ત્યાં એક અંધ માણસ બેઠો હતો. અહીં ""ચોક્કસ"" નો અર્થ ફક્ત તે જ છે માણસ વાર્તાનો નવો મહત્વપૂર્ણ સહભાગી છે પરંતુ લૂક તેના નામનો ઉલ્લેખ કરતો નથી. તે વાર્તામાંનો એક નવો સહભાગી છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)