gu_tn/luk/18/26.md

881 B

those who heard it

ઈસુનું સાંભળનારા લોકોએ કહ્યું

Then who can be saved?

તે શક્ય છે કે તેઓ કોઈ જવાબ માંગી રહ્યા હતા. પરંતુ સંભવ છે કે ઈસુએ જે કહ્યું તેના પર તેમના આશ્ચર્ય પર ભાર મૂકવા માટે તેઓએ પ્રશ્નનો ઉપયોગ કર્યો. વૈકલ્પિક અનુવાદ: ""તો પછી કોઈપણ પાપથી બચી શકશે નહિ!"" અથવા સક્રિય સ્વરૂપમાં: ""તો ઈશ્વર કોઈને બચાવશે નહિ!"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])