gu_tn/luk/18/25.md

699 B

a camel to go through a needle's eye

સોયના નાકામાંથી ઊંટને નીકળવું અશક્ય છે. ઈસુ સંભવિત રીતે અતિશયોક્તિનો ઉપયોગ એ કહેવા કરી રહ્યા હતા કે ધનવાન માણસે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું ખૂબ મુશ્કેલ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

a needle's eye

સોયનું નાકું એ સીવણની સોયમાં છિદ્ર છે જેનામાંથી દોરો પસાર થાય છે.