gu_tn/luk/18/19.md

1.1 KiB

Why do you call me good? No one is good, except God alone

અધિકારીએ કલમ 18 માં જે પ્રશ્ન કર્યો તેનો જે જવાબ ઈસુએ આપ્યો તે તેને ગમશે નહિ એ જાણીને ઈસુએ પ્રશ્ન કર્યો. ઈસુએ અપેક્ષા રાખી નહિ કે અધિકારી ઈસુના પ્રશ્નનો જવાબ આપે. ઈસુ ઇચ્છે છે કે અધિકારી સમજે કે અધિકારીના પ્રશ્નનો ઈસુનો જવાબ ઈશ્વર, જેઓ એકલા જ સારા છે, તેમના તરફથી આવ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""તું જાણે છે કે એકલા ઈશ્વર સિવાય બીજું કોઈ સારું નથી, તેથી મને સારો કહેવો એટલે ઈશ્વર સાથે મારી તુલના કરવી છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)