gu_tn/luk/18/17.md

1021 B

Truly I say to you

ચોક્કસ હું તમને કહું છું. ઈસુએ આ અભિવ્યક્તિનો ઉપયોગ તેઓ જે કહેવાના હતા તેના મહત્વ પર ભાર મૂકવા માટે કર્યો.

whoever will not receive the kingdom of God like a child will definitely not enter into it

ઈશ્વર લોકો માટે આવશ્યક બનાવે છે કે તેઓ પોતા પર તેમના રાજને વિશ્વાસ અને નમ્રતાપૂર્વક સ્વીકાર કરે. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માગે છે તેણે બાળકની જેમ વિશ્વાસ અને નમ્રતાથી તેનો સ્વીકાર કરવો જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)