gu_tn/luk/18/14.md

1.5 KiB

this man went back down to his house justified

તે ન્યાયી ઠરાયો કેમ કે ઈશ્વરે તેના પાપ ક્ષમા કર્યા. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે દાણીને ક્ષમા કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

rather than the other

બીજા વ્યક્તિ કરતાં અથવા ""અને બીજો વ્યક્તિને નહિ."" વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ ઈશ્વરે ફરોશીને ક્ષમા કર્યો નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

because everyone who exalts himself

આ શબ્દસમૂહ સાથે, ઈસુ વાર્તામાંથી સામાન્ય સિદ્ધાંતને દર્શાવવા માટે વાર્તાને ફેરવે છે.

will be humbled

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર નમ્ર કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

will be exalted

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર મોટું માન આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)