gu_tn/luk/18/11.md

1.5 KiB

The Pharisee stood and was praying this to himself

આ શબ્દસમૂહના ગ્રીક લખાણનો અર્થ સ્પષ્ટ નથી. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ફરોશી ઉભો રહીને આ રીતે પોતાના વિશે પ્રાર્થના કરે છે "" અથવા 2) ""ફરોશીએ પોતે ઊભા રહીને પ્રાર્થના કરી.

robbers

લૂંટારાઓ એવા લોકો છે જેઓ બીજા લોકોને તેમને વસ્તુઓ આપે માટે દબાણ કરીને તેમની પાસેથી ચોરી કરે છે, અથવા જો તેઓ તે આપવાનો ઇનકાર કરે તો તેમને નુકસાન કરવાની ધમકી આપે છે.

or even like this tax collector

ફરોશીઓ માનતા હતા કે દાણીઓ લૂંટારાઓ, અન્યાયી લોકો અને વ્યભિચારીઓના જેટલા જ પાપી હતા. આ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અને હું ચોક્કસપણે આ પાપી દાણી જેવો નથી જે લોકોની છેતરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)