gu_tn/luk/18/09.md

824 B

General Information:

ઈસુએ બીજા કેટલાક લોકોને બીજુ દ્રષ્ટાંત કહેવાનું શરૂ કર્યું, જેઓને ખાતરી કરાવવામાં આવી હતી કે તેઓ પોતે ન્યાયી છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

Then he spoke

પછી ઈસુ

to some

કેટલાક લોકોને

who were persuaded in themselves that they were righteous

જેમણે પોતાને ખાતરી આપી હતી કે તેઓ ન્યાયી છે અથવા ""જેઓ માનતા હતા તેઓ ન્યાયી છે

who despised

પ્રબળ અણગમો અથવા તિરસ્કારવું