gu_tn/luk/18/08.md

1.6 KiB

when the Son of Man comes, will he indeed find faith on the earth?

ઈસુ આ પ્રશ્ન પૂછે છે જેથી તેમના સાંભળનારાઓ એ વિચારવાનું બંધ કરી દે કે ન્યાય માટે ઈશ્વરને જે લોકો અરજ કરે છે તે લોકોની મદદ કરવા માટે તેઓ ધીમા છે અને સમજશે કે ખરેખર સમસ્યા એ છે કે તેઓને ઈશ્વરમાં વિશ્વાસ નથી. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે મનુષ્ય પુત્ર આવશે, ત્યારે તમારે ખાતરી કરવાની જરૂર છે કે તે શોધી કાઢશે કે તમને ખરેખર તેમનામાં વિશ્વાસ છે."" અથવા ""જ્યારે મનુષ્ય પુત્ર આવશે, ત્યારે તે પૃથ્વી પર થોડા માણસો જોશે જેઓ વિશ્વાસ કરતાં હશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the Son of Man comes, will he indeed find

ઈસુ પોતાનો ઉલ્લેખ કરી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, મનુષ્ય પુત્ર આવીશ, શું હું ખરેખર શોધી શકીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)