gu_tn/luk/17/35.md

512 B

There will be two women grinding at the same place

આ બંને સ્ત્રીઓ અથવા તેમની પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવ્યો નથી, પરંતુ તે હકીકત છે કે કેટલાક લોકોને લઈ લેવામાં આવશે અને બીજાઓને પડતા મુકવામાં આવશે.

grinding together

એકસાથે અનાજ પીસવું